પ્રથમ ‘આદિલ મન્સૂરી ગઝલ પુરસ્કાર’ શ્રી ચીનુભાઈ મોદી ‘ઈર્શાદ’ ને

સર્વ પ્રથમ ‘આદિલ મન્સૂરી ગઝલ પુરસ્કાર’, હાલમાં જ ડિટ્રોઇટ ની મુલાકાત લઇ ચુકેલા શ્રી ચીનુભાઈ મોદી ‘ઈર્શાદ’ ને.

આધુનિક ગુજરાતી ગઝલના પ્રણેતા મર્હુમ જનાબ આદિલ મન્સૂરી સાહેબનાં પરિવાર તરફથી આદિલ સાહેબની યાદમાં “આદિલ મન્સૂરી ગઝલ પુરસ્કાર” નિ જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત આ પ્રથમ પુરસ્કાર આદિલ સાહેબની સાથે ખભેખભો મિલાવીને ગુજરાતી ગઝલને અધુનિકતા બક્ષનાર કવિશ્રી ચિનુ મોદી “ઇર્શાદ”ને આપવામાં આવ્યો છે. શ્રી ચીનુભાઈ અને આદીલ સાહેબ ના નજીક ના મિત્રો ના જણાવ્યા અનુસાર, આ પુરસ્કાર સમારંભ હાલમાં જ ન્યુ જર્સી ખાતે યોજાયો હતો. શ્રી ચિનુભાઈ ને ડિટ્રોઇટ ના ગુજરાતીઓ તરફ થી ખુબ ખુબ શુબેચ્છાઓ. Dr. Shri Chinubhai Modi recently visited Detroit for a Gujarati Evening program organized by Detroit’s own ‘Gujarati Sahitya Vartul’. CLICK HERE for the details and VIDEOS of Shri. Chinubhai’s program in Detroit. Enjoy!

Similar Posts