Aug 19 – Pateti Wishes! પારસી: ‘સોજ્જા-મજાના’ ગુજરાતી

ટમારા પારસી મિટ્રો ને પટેટી મુબારક કે’જો ! અને એવનને miGujarat.com ટરફ થી પન ઘન્ની-બઢી Wishes આપજો! Parsi community has always been special …

# એક સમયે અમદાવાદમાં પારસીઓની પાંચ મિલ ધમધમતી હતી.
# અમદાવાદ થી પ્રાંતિજ વચ્ચે પહેલી ખાનગી રેલ્વે સર નવરોઝ્જી પેસ્તનજી વકીલે શરુ કરી હતી.
# ૧૮૬૮માં જમશેદજી ટાટાએ રૂ. ૨૧,૦૦૦/- ની મૂડી થી ચાલુ કરેલી ટ્રેડીંગ કંપની ટાટા ગ્રુપનું ટર્ન ઓવર આજે રૂ. ૩.૦૫ લાખ કરોડ છે.
# ભારતની પહેલી ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ રમવા ગઈ ત્યારે મોટા ભાગના ખેલાડી પારસી હતા.
# આજથી ૧૪૭૩ વર્ષ પહેલાં પારસીઓ ગુજરાતમાં સંજાણ બંદરે ઉતર્યા હતા.

Similar Posts