પૂનમ ની પ્યારી પ્યારી રાત માં !
શીતળ રજની ની અજવાળી છાંવ માં !
ઘૂમો મદમસ્ત બની ગરબા – રાસ માં !
Friday, Oct 22 Costick Center ચોક માં !
Nadanta/CIDY પ્રસ્તુત સંવાદ વૃંદ ની સાથ માં !
આવો ખેલો Family/Friends ની સંગાથ માં !
at Detroit’s finest Garba – “શરદ પૂનમ ની રાત માં !”
NADANTA/CIDY Present Sharad-Poonam Raas Garba – “શરદ પૂનમ ની રાત માં !”
7:30pm – 8:30pm –> Raas/Garba Teaching Session
8:30pm – Midnight –> Open Dancing
*Tickets are $10 when registered in advance by October 20.
Contact me by then to reserve your ticket.
*Tickets at the door will be $15.
(Other Raas-Garba in Detroit Metro area – ISSO Shri Swaminarayan Temple is hosting Live Raas-Garba in St. Lucy Church, Troy on Oct 23, 2010)