રૂમ ઝૂમ જાંજર બોલે ગરબે રમવા આવે માત રે !
આવ્યા માનાં નોરતા આવી નવલી રાત રે !
લ્યો…આંખ ના પલકારે જ ઉનાળો-૨૦૧૧ ઉડી ગયો અને પાનખર-૨૦૧૧ ની ટાઢક છવાઈ ગઈ ! નવરાત્રી કાર્યક્રમો ગામ આખા માં યોજાવાની શરૂઆત થઇ ગઈ છે. અમને જાણ થશે એમ અપડેટ્સ કરીશું.
- Canton Temple Navaratri Raas/Garba (members only) – Sept 27, 2011 thru October 5, 2011
- CPC Garba Friday September 30th, 2011 – 8 PM until Midnight @ U of M Dearborn Fieldhouse
- GSOD Navaratri – Sataurday October 01, 2011 – visit www.GSOD.org
- Bharatiya Temple (Troy) Navaratri – September 28 to Friday October 7, and Tuesday, October 11 – Call (248) 879 2552
- Schoolcraft Garba (Flyer Attached) Live Raas-Garba with Kuldip Bhatt (Sammvad orchestra) – October 08, 2011 – 7pm – Dinner included!
- Vaishnav Samaj Garba Friday 14 Oct at 7.30pm UAW hall in Sterling Heights located at mound and 17 mile.
- Gujarati Samaj Windsor – Sep 30, Oct 1, Oct 7, Oct 8 – St. Cyril Slovak Centre, 1520 Chandler Rd, Windsor , ON, N8Y4P7