દે ઘુમા કે ..in Michigan! Final Moments of Historic World Cup VICTORY !!

મિશિગન નાં ક્રિકેટ રસિકો માં ઉમટ્યો, ખેલ નો અનહદ ઉમંગ !
લડ્યું લંકા દઈ ને ડંકા, આજ ઉજવીએ વિશ્વ વિજય નો પ્રસંગ !

મિત્રો નાં basements માં મોટા T.V. ઉપર જોતા-જોતા, કે laptop ઉપર live-streaming જોતા-જોતા !
Driving કરતા કરતા mobile ઉપર score refresh કરીને, કે GSOD હોળી program માં kids ને તૈયાર કરતા કરતા !
આજે જેટલી બુમો … જેટલા ઘાંટા પાડ્યા હશે ને … એ બધા WORTH છે.. બોસ ! ક્યા બાત હૈ ! Team India એ ધબધબાટી બોલાવી દીધી.. બાપુ!

(Pictures: Nicely shown live streaming of final moments at GSOD Holi Mahotsav 2011, right before the program was about to begin with the kids singing National Anthems)

Here are the final moments of the historic victory, for those who were not in front of TV sets.

સાહેબ … આપણે ગમે એટલા Super Bowl જોઈ જોઈ ને થાક્યા હશું પણ, બોલો, આવી’તી આવી મજા ક્યારેય પહેલા ?! What a game, What a victory !! Absolutely amazing!

Click Here To Watch HIGHLIGHTS

… and finally, here’s the official High Quality music video of De Ghumaa ke ! ICC World Cup Anthem performed by Shanker – Ehsaan – Loy. Enjoy the song, and next time when your playing cricket Remember and De Ghmaa ke !

Similar Posts