Community અન્નકૂટ weekend નાં ફોટા ! ડિટ્રોઇટ માં ઘણા બધા મંદિરો માં જોરદાર અન્નકૂટ ની જમાવટ હતી ! ખુબ પૂજાઓ થઇ, ખુબ આરતીઓ ગવાઈ, ખુબ થાળ ગવાયા, ખુબ મિષ્ઠાન નાં પ્રસાદ લેવાયા ! Related
ArticlesCommunityCreative ઝરૂખો “Sourashtra” in Tamilnadu ! By migujarat January 5, 2014June 17, 2014