સપ્ટેમ્બર ૮ … એટલે આશા ‘દીદી’ નો જન્મદિન ! સાહેબ.. એક જમાનો હતો ! જયારે ૬-૭ વર્ષ પહેલા એક વાર ડિટ્રોઇટ માં આશા ભોસલે નો કાર્યક્રમ પત્યો ત્યાર બાદ લોકો બહાર નીકળતા-નીકળતા માત્ર કાર્યક્રમના વખાણ જ નહીં પરંતુ પ્રભુ નો પણ આભાર માંગતા સંભળાતા હતા કે … હે પ્રભુ .. આટલા સારા કલાકાર નો લાભ ક્યારેક જ મળતો હોય છે .. તેને માટે આભાર ! Luckily, entertainment options have opened up very well after that. This weekend Detroit audience has option to pick between an intellectual comedy play starring PARESH RAVAL which has earned great reviews all over the world!, … and a rare musical extravaganza presented by Ustad Zakir Hussein, Anup Jalota and Pt Hariprasad Chaurasia Trio! Which one are you attending?!
Well, which ever one you decide on you GOT TO hurry up as very few tickets remain. Both the events are almost HOUSE FULL. Visit miGujarat.com/EVENTS to check Zakir Hussein concert details and CLICK HERE to listen to PARESH RAVAL‘s EXCLUSIVE live RADIO interview with miGujarat.com. Of course જયારે આ બે કાર્યક્રમો વચ્ચે કોઈ સામ્ય નથી કે કોઈ સરખામણી થઇ શકે તેમ નથી પણ ડિટ્રોઇટ નગરી નાં સદભાગ્યે આ Weekend માં બાબુરાવ આપટે અને ઉસ્તાદ ઝાકીર હુસેન ના કાર્યક્રમો ની જુગલ-બંધી તો થઇ ને જ રહેશે !