
Gujarat wins UN prize in “transparency, accountability & responsiveness”
“Michelle બેન Obama એ કર્યો રંગ દે બસંતી ના ગીત ઉપર ડાન્સ.“,”ફરાહ ખાને કેટરીના ને બદલે બેબો ને કેમ લીધી?“, વિગેરે … બધી જ જાત ના ચટાકેદાર NEWS ટીવી ચેનાલો ઉપર અને છાપાઓ માં જોવા મળે છે. પણ ગુજરાતીઓ અને ભારતીઓ જેમાં ગર્વ લઇ શકે તેવા મહત્વ ના NEWS નું પ્રસારણ કોણ જાણે કેમ નથી થતું ?! પણ હાલ માં જ United Nations has awarded Gujarat 2nd prize in “improving transparency, accountability & responsiveness”. According to sources, even in 2009 the Government of Gujarat won UN awards for drinking water supply programme and user level water quality.
Proud to be Gujarati ! Jai Gujarat !