સુરતી ખમણ અને ફાફડા હવે Detroit માં હો મલહે !

સ્વતંત્રતા સ્વાદિષ્ટ ‘made to order’ અસલી હુરટી (સુરતી) ખમણ અને ફાફડા ની માણીએ ! ફાફડા મિલતા હૈ તાજા, Fresh ખમણ ઉપલબ્ધ હૈ ! સંગ ચટણી ઔર તળેલા side-મેં મરચા ભી હૈ ! સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ ! દેખના હૈ જોર કિતના પીઝા ઔર બરગર મેં હૈ ! Call MUKESH PAREKH at […]

ગાંધર્વ મહાવિદ્યાલય ની સંગીત પરીક્ષાઓ હવે Detroit માં આપો !

અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય મંડળ (ABGMVM) દ્વારા લેવામાં આવતી શાસ્ત્રીય ગાયન, વાદન અને નૃત્ય ની પરીક્ષાઓ હવે ઘેર બેઠા Detroit ના ઘરઆંગણે આપી શકશો. આ પરીક્ષાઓ આપવા માટે કૂજુન સંગીત અકાદમી દ્વારા સંગીત ની તાલીમ લેવી જરૂરી નથી, Detroit નાં કોઈ પણ સંગીત શિક્ષક/સંસ્થા પાસે સંગીત શીખતા હો તો પણ આ પરીક્ષાઓ ઉપલબ્ધ છે. આ […]