Gujjusaurus: Gujarati Dinosours!

Gujarat અને UTAH (USA) ને “twin states” ઘોષિત કરવામાં આવે તો તમે શું વિચારશો? આવો મેળ કેવી રીતે? Gujarat અને UTAH માં કૈક સામ્ય તો ચોક્કસ છે. ગુજરાત પાસે Utah ની જેમ Dinosaur Fossils નો ખજાનો છે. It is believed that Gujarat has third largest reserve of Dinosaur fossils in the world and second largest hatching reserve of Dinosaur eggs. ગાંધીનગર(Indroda), બાલાસીનોર, રાઓલી, કચ્છ […]