ડુંગળી – The Hot and Happening!

ભલે અમારી જેવા ઘણા ડુંગળી / લસણ વગર નું જમણ જમતા હોય, પણ ડુંગળી કહો કે કહો પલાંડું, પ્યાજ, સુંકુદક, તીક્ષ્ણકંદ, કાંદો, ડૂંગળી, કૃષ્ણાવળી (wikipedia પ્રમાણે) કે પછી રેશમપત્તી … ડુંગળી વગર નું સામાન્ય જીવન ઘણું અઘરું થઇ પડે ! અને એમાય હાલ માં તો ડુંગળી નાં ભાવ ને લીધે ગુજરાત માં ડુંગળી most hot […]