
૨૦૧૦ ના House Full શો બાદ, લોક લાગણી ને માં આપીને ૨૦૧૧ માં ફરી એક શો .. આ શુક્રવારે …FRIDAY MAY 13, 2011 at 8:30 PM ! પરેશભાઈ નું આ hilariously entertaining અને sensationally shocking નાટક “ક્રિશન vs. કન્હૈયા” ડિટ્રોઇટ નાં ઘર આંગણે Millenium Theatre માં રજુ થશે. પરેશભાઈ નો ગયા વર્ષ નો miGujarat.com Interview ફરી post કરીએ છીએ, જેમાં પરેશભાઈ એ આ નાટક વિષે અને ફિલ્મ અને નાટ્ય જગત વિષે પોતાના પ્રતિભાવો સુંદર રીતે આપ્યા છે.
Paresh Raval Talks to DETROIT – an exclusive Radio Interview by miGujarat.com (Re-Post from 2010)
Click to PLAY miGujarat.com RADIO INTERVIEW [Run Time: 15 mins]
Click attached Flyer for all details or call Ashiesh Tikewala at 248-895-3926