OCI, Passport Camp in Detroit Metro Area – This SATURDAY – December 11, 2010
આ શનિવારે .. ડીસેમ્બર ૧૧, ૨૦૧૦ ના રોજ કેરેલા ક્લબ યોજે છે OCI, Passport surrender/ passport cancellation camp. જેમાં હાજર રહેશે Indian Consulate General ના પ્રતિનિધિ આપની મદદ કરવા. વધુ માહિતી માટે જુઓ www.keralaclub.org
(માહિતી બદલ શ્રી હિતેશ પરીખ નો આભાર)