NeeHee’s of Canton – The New Avatar of Indian Veggie Food Culture !

Canton નગરી માં Weekend ની સાંજ એટલે NeeHee’s Restaurant નો જગ-જગાટ !

Michigan ના ઘર-આંગણે ઉપલબ્ધ …Indian Vegitarian Food Culture Creativity ની નવી-નવેલી છબી એટલે Authentic Indian Dishes થી માંડી ને Creative Indian Fusion Dishes ધરાવતું NeeHee’s નું enhanced dining/carryout menu. miGujarat.com એ આજે NeeHee’s ની નવી branch (Canton Center Rd અને Ford Rd ના intersection ઉપર હાલમાં જ ઉઘડેલી બે ગાળા ની દુકાન) ની મુલાકાત લીધી. સૌ પ્રથમ તો NeeHee’s ના owners શ્રી રિકેશભાઈ અને શ્રી વ્રીજેશભાઈ પટેલ, જેઓ સ્વાદિષ્ટ દેશી વાનગીઓ ના ખુદ મોટા ચાહક છે, તેઓ ખડે પગે ગ્રાહકો ના ધસાર ને જાત-જાત ની અને ભાત-ભાત ની વાનગીઓ પિરસતા નજરે પડ્યા !

પાણી પૂરી નું special station … efficient customer service … clean seating areas … સુંદર બેઠક વ્યવસ્થા … kids corner … efficient ‘customer waiting queue’ management … નવી menu items … home made ice-creams … એવી સરસ મજાની વ્યવસ્થા ની અનુભૂતિ દુકાન માં પ્રવેશતા જ થઇ ગઈ. નવા NeeHee’s માં બીજા ઘણા મોટા સુધારા થયા છે. Foam plates ને બદલે કાચની (fine dining style) plates. Plastic ના ચમચા-ચમચીઓ ને બદલે Silverware. Fast food style dining service અને જમ્યા પછી plates collected by waiting staff. શેરડી નો તાજો રસ …સરસ મજાના Designer Soft-Drink glass cup માં પીરસાય છે, અને ગરમા-ગરમ મસાલા ચા foam cup ને બદલે dine-in style સરસ મજાના ceramic coffee mug માં પીવાની કૈક ઓર જ મજા પડે છે. અને ગુજરાતી થાળી …ખરે-ખર “થાળી” માં જ જમવા મળે છે, નહીં કે foam ની ખાડા વાળી disposable plates માં ! જ્યારે એક બાજુ અમેરિકન બોર્ન દેશી generation ને ભારતીય સંસ્કૃતિ સાથે કઈ રીતે connected રાખવી એની ચર્ચાઓ સંભાળવા મળે છે ત્યારે … NeeHee’s માં Indian Food Culture સાથે already connected આવી youth generation નો પણ મોટો ધસારો જોવા મળે છે !

NeeHee’s ની બીજી શાખાઓ Detroit Metro ના બીજા વિસ્તારો માં ટૂંક જ સમય માં જોવા મળશે ! વ્યસ્ત જીવન માંથી સમય કાઢી ને આપના પરિવાર સાથે એક complete family dining experience માણવા Canton ના નવા NeeHee’s ની મુલાકાત નો લ્હાવો ચોક્કસ લેશો !

NeeHee’s is closed on Sunday to allow some social prime time to employees and operators to spend with their families in the weekend.

Visit their dashing new website … www.NeeHees.com for complete details of what this new dynamic Indian food culture hub has to offer.

Similar Posts

Comments

Comments are closed.