સુરતી ખમણ અને ફાફડા હવે Detroit માં હો મલહે !

Click for LIFE SIZE Faafda-Chutney-Marcha view!
Click for LIFE SIZE Faafda-Chutney-Marcha view!

સ્વતંત્રતા સ્વાદિષ્ટ ‘made to order’ અસલી હુરટી (સુરતી) ખમણ અને ફાફડા ની માણીએ !

ફાફડા મિલતા હૈ તાજા, Fresh ખમણ ઉપલબ્ધ હૈ !
સંગ ચટણી ઔર તળેલા side-મેં મરચા ભી હૈ !
સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ !
દેખના હૈ જોર કિતના પીઝા ઔર બરગર મેં હૈ !

Call MUKESH PAREKH at 734-673-7703 or email parekhmg@yahoo.com for Fresh, made to order original Surati Khaman and Faafda. He lives in Livonia and other than being a great Surati Khaman / Faafda cook ! … in his free time he also owns and operates High Glow Jewelers and Alankar Saree stores! You can also place / pickup orders from his “Alankaar Sarees” store. You know where “Alankar Sarees” is. Right? ફોર્ડ રોડ ઉપર High Glow Jewelers ની બરાબર બાજુમાં ! અરે, Krishna Catering ની સામેની side માં telegraph rd તરફ થોડા આગળ જાઓ ને એટલે તરતજ જમણી બાજુ “Alankaar Sarees” એવું પાટિયું દેખાઈ આવહે ! 🙂

Similar Posts