[Exclusive] સંગીત સરતાજ પંડિત ભીમસેન જોશી નો Life Sketch … ગુજરાતી માં !

સંગીત સરતાજ ને શ્રધ્ધાંજલી [PDF]

એવું કહેવાય છે કે સંગીત ની શરૂઆત તાનસેન થી અને અંત ભીમસેન જોશી થી. આ સાથે ATTACHED PDF માં પંડિત શ્રી ભીમસેન જોશી ના જીવન ચરિત્ર નું વિસ્તૃત presentation છે. શ્રી નરેશભાઈ કાપડિયા (સાર્વજનિક કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટસ, સુરત) દ્વારા નિર્મિત આ presentation માં પંડિત ભીમસેન જોશી ના major contributions જાણવા મળશે. આ presentation share કરવા બદલ ડિટ્રોઇટ ના શ્રી કનુભાઈ દેસાઈ નો miGujarat.com આભાર મને છે.

[CLICK to OPEN PDF FILE]

( પંડિત ભીમસેન જોશી ઉપરની બીજી post જુઓ « )

Similar Posts