ઉનીરે વરાળો પહોંચી આભમાં .. DTE પાડે રે પોકાર !!
DTE Energy નું Ethnic Department ગુજરાતી કોમ્યુનીટી ના ઘણા કાર્યક્રમો માં સહકાર પાઠવતું રહ્યું છે, અને આજ રોજ મિશિગન માં વસતા ગુજરાતીઓ ને આ 2010 Ethnic Marketing Survey પૂરો કરી આપવા નમ્ર વિનંતી કરે છે. કૃપા કરી બે-મિનીટ ફાળવી નેચે મુજબ નો Survey પૂરો કરી આપશોજી.