જીવન ના Information Super-Highway ઉપર માણસ જાણે મોબીઈલ થઇ ગયો છે?! ઘણીવાર Cup ને પ્રાધાન્ય આપવામાં આપણે ઈશ્વરે આપેલી Coffee નું મહત્વ ભૂલી જઈએ છીએ. પ્રસ્તુત છે ડિટ્રોઇટ નાં શ્રી રવી મજમુદારે share કરેલી આ સુંદર કવિતા અને ThoughtOfTheWeek.com ના Editor (Canton Resident) શ્રી રાજ ઠક્કરે share કરેલું એક સુંદર વાંચન “કોફી નો એક કપ”! (Thanks Ravi and Rajesh!)