કવિ શ્રી નરેન્દ્ર મોદી !

કદાચ આપ જાણતા હો કે … ગુજરાતનાં મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર મોદી એક સારા કવિ પણ છે, જેમના ગુજરાતી કાવ્યોની પુસ્તક પણ ઉપલબ્ધ છે. આ છે એમની એક સુંદર કવિતા … પૃથ્વી આ રમ્ય છે આંખ આ ધન્ય છે. લીલાછમ ઘાસ પર તડકો ઢોળાય અહીં તડકાને કેમે કરી ઝાલ્યો ઝલાય નહીં. વ્યોમ તો ભવ્ય છે ને પૃથ્વી આ રમ્ય છે. […]

ફિલ્મી ગાના, ઔર દેશી ખાના !!

અમેરિકા માં વસતા દેશીઓ માટે દર એક ઉજવણી અને આનંદ વ્યક્ત કરવાનું માધ્યમ [૧] સારું ભોજન [૨] સારું ગાયન, અને [૩] સારું હાસ્ય હોય છે. દેશી style celebration નાં આ ત્રણે પાસા ને આવરી લેતી એક રચના … હાલમાં જ અમે ‘સંવાદ‘ નાં એક BOLLYWOOD દિવાળી સમાંરભ માટે … તાત્કાલિક લખી … અને તાત્કાલિક પ્રસ્તુત […]

યે તેરા ઘર યે મેરા ઘર, એવું બધું કર્યા વગર…

અત્યારે closings અને house-warming ની season ચાલે છે. આ ગીત અર્પણ કરીએ છીએ Real Estate માં પૈસા રોકી American Economy ને આબાદ કરતી endangered species “home buyers” ને. નવા ઘરમાં move-in થએલા પતી-પત્ની વચ્ચે નો પ્રથમ એક મહિના દરમ્યાન નો સંવાદ. મિત્રો નાં વાસ્તુ  gathering માં present / પઠન કરાય તેવું song. Situation: Husband’s name is […]

મગરનાં આંસુ…

વાહ! શ્રી ચંદ્રેશભાઈ (સાહિત્ય વર્તુળ) ઠાકોરે મોકલેલું ખુબ સરસ વાંચન… સારી રીત નથી એવુંય નથી કે વતન માટે મને પ્રીત નથી હું એય જાણું છું કે અમેરીકા રહેવામાં મારું હીત નથી ઇચ્છા થાય છે અમેરીકાના અનુભવો લખું તમને શું લખું ? અહીંયાં સંસ્કાર કે સંસ્કૃતી સંકલિત નથી. મને ઘણો થાય છે વતન છોડ્યાનો અફ્સોસ હવે, […]