અમેરિકા માં વસતા દેશીઓ માટે દર એક ઉજવણી અને આનંદ વ્યક્ત કરવાનું માધ્યમ [૧] સારું ભોજન [૨] સારું ગાયન, અને [૩] સારું હાસ્ય હોય છે. દેશી style celebration નાં આ ત્રણે પાસા ને આવરી લેતી એક રચના … હાલમાં જ અમે ‘સંવાદ‘ નાં એક BOLLYWOOD દિવાળી સમાંરભ માટે … તાત્કાલિક લખી … અને તાત્કાલિક પ્રસ્તુત […]
અત્યારે closings અને house-warming ની season ચાલે છે. આ ગીત અર્પણ કરીએ છીએ Real Estate માં પૈસા રોકી American Economy ને આબાદ કરતી endangered species “home buyers” ને. નવા ઘરમાં move-in થએલા પતી-પત્ની વચ્ચે નો પ્રથમ એક મહિના દરમ્યાન નો સંવાદ. મિત્રો નાં વાસ્તુ gathering માં present / પઠન કરાય તેવું song. Situation: Husband’s name is […]
વાહ! શ્રી ચંદ્રેશભાઈ (સાહિત્ય વર્તુળ) ઠાકોરે મોકલેલું ખુબ સરસ વાંચન… સારી રીત નથી એવુંય નથી કે વતન માટે મને પ્રીત નથી હું એય જાણું છું કે અમેરીકા રહેવામાં મારું હીત નથી ઇચ્છા થાય છે અમેરીકાના અનુભવો લખું તમને શું લખું ? અહીંયાં સંસ્કાર કે સંસ્કૃતી સંકલિત નથી. મને ઘણો થાય છે વતન છોડ્યાનો અફ્સોસ હવે, […]
“ગુજરાતી સાહિત્ય” જ્યારે આ શબ્દો સાંભળીયે ત્યારે ભારે-ભરખમ લાગે છે. કદાચ આપણી ABCD generation ને આમાં interest પણ નહીં હોય. પણ આપણે Non-ABCD કેટલું જાણીએ છીએ આપણી ભાષા અને આપણી ભાષાનાં ઈતિહાસ વિષે? નરસિંહ મહેતાને આપણે આદી-કવિ કહીએ છીએ. તો શું કદાચ નરસિંહ મહેતાએ પહેલી વાર ગુજરાતી કક્કો લખ્યો હશે? ના, લગભગ ૧૨૦૦ વર્ષ પહેલા રાજકીય કારણો સાથે વિઘટિત થઇ રહેલા ભારતમાં સંસ્કૃત / પ્રાકૃત ની જગ્યાએ સ્થાનિક બોલી નો પ્રયોગ […]
શિક્ષણ નો અભાવ કે નબળું શિક્ષણ, ધાર્મિક / સામાજિક ડર કે મજબૂરી, ગરીબી. રાજકીય સ્થિરતા નો અભાવ, આ બધાજ કારણો વ્યક્તિક અને સામાજિક સ્તરે મનોબળ/આત્મવિશ્વાસ તોડી નાખે છે. જેના પરિણામ સ્વરૂપે ભ્રષ્ટાચાર અનેક પ્રકારે સામાજિક, રાજકીય, સરકારી, શૈક્ષણિક, આર્થિક સ્વરૂપે ફેલાયેલો જોવા મળે છે. ભારતીયો અને બિન-નિવાસી ભારતીયો દ્વારા બહુ ચર્ચાયેલો પ્રશ્ન, આજે સમગ્ર વિશ્વ નું ધ્યાન કેંચી રહ્યો છે. અન્ના હઝારે એ […]