जले तैलं खले गृह्यं पात्रे दानं मनागपि। ज्ञे शस्त्रं स्वयं यति विस्तरं वस्तुशक्तितः।। આ સુભાષિત નો શબ્દશ: અર્થ – સુપાત્ર ને આપેલું દાન, કુપાત્ર ને કહેલું રહસ્ય અને બુદ્ધિશાળી પાસે રહેલું જ્ઞાન, જેમ પાણી માં તેલ નું ટીપું ફેલાય એ રીતે ફેલાય છે. આજથી ૨3૦૦ વર્ષ પહેલા ચાણક્ય નીતિ માં કહેવાયેલી આ વાત આજે પણ સાતત્ય પૂર્ણ છે. આ સાથે […]
કેટલાક ગુજરાતી શબ્દો નું English translation કરવું એ… મુશકિલ હી નહીં, નામુમકીન હૈ! એવા ઘણા શબ્દો જોડી આ satire જેવું કંઈક રચવાનો પ્રયત્ન છે. આનું Engreji હું થાય.. ? – A Satire બા નું ઇંગ્રેજી Grandma, તો માસી-બા નું ઇંગ્રેજી હું થાય.. ? વાંસળી નું ઇંગ્રેજી Flute, તો રાવણ-હથ્થા નું ઇંગ્રેજી હું થાય.. ? … […]
Kishore Kumar, a versatile genius, also rendered some super-duper hit Gujarati numbers like હું અમદાવાદ નો રીક્ષાવાળો and મુંબઈ ની કમાણી મુંબઈમાં સમાણી. Enjoy this very melodious Gujarati song ચાલતો રહેજે! Film: Kulvadhu, Singer: Kishore Kumar, Music: Kalyanji-Anandji, Lyrics: Barkat Virani “Befam” [ ચાલતો રહેજે… ચાલતો રહેજે, જીવન ની વાટે, મંઝીલ ને માટે, વિસામો ન લેજે … વિસામો ન લેજે, ચાલતો રહેજે ! ]
Detroit ના મારા મિત્ર શ્રી પીયુષ દવેએ હાલ માં જ અમેરિકા માં રહેતા સામાન્ય એવા ગુજરાતીઓ ની ગુજરાતી અને અંગ્રેજી ભાષા ના કન્ફયુઝન ના ફ્યુઝન અને રહેવા-બોલવાની સ્ટાઇલો ને ધ્યાન માં રાખી ને આ સુંદર કવિતા લખી છે. શ્રી પીયુષભાઈ બહુ જાણીતા અને કુશળ રિયલ-એસ્ટેટ એજન્ટ અને અકિલા વગેરે અખબારો ના reporter પણ છે. પીયુષભાઈ ની ઈચ્છા મુજબ આ […]
જુલાઈ ૨૫, ૨૦૧૦ ની GSOD Picnic નો એહવાલ, એક કાવ્ય ના સ્વરૂપમાં પીરસવાનો પ્રયત્ન : Picnic રે… Picnic ! – A “Poetic” Summary of 07/25 GSOD Picnic Day પહેલા વરસ્યો વરસાદ કંઇક વહેલી સવાર માં, … [ Read Full Poem – Click to OPEN PDF ]