એક વનસ્પતિશાસ્ત્રીએ થોરની એક કાંટા વિનાની જાત બનાવી છે. તેનો ઈતિહાસ સમજવા જેવો છે. એક કૂંડામાં કાંટાવાળા થોરનો એક છોડ હતો. આ વનસ્પતિશાસ્ત્રી ખૂબ પ્રેમથી તે છોડ પર હાથ ફેરવતા અને સાથે કહેતા : ‘ભાઈ, તારે તારા રક્ષણ માટે હવે કાંટાની જરૂર નથી. તારા પરકોઈ જોખમ નથી. હું તારી રક્ષા કરીશ. તારે હવે કાંટાની કોઈ […]
જીવન ના Information Super-Highway ઉપર માણસ જાણે મોબીઈલ થઇ ગયો છે?! ઘણીવાર Cup ને પ્રાધાન્ય આપવામાં આપણે ઈશ્વરે આપેલી Coffee નું મહત્વ ભૂલી જઈએ છીએ. પ્રસ્તુત છે ડિટ્રોઇટ નાં શ્રી રવી મજમુદારે share કરેલી આ સુંદર કવિતા અને ThoughtOfTheWeek.com ના Editor (Canton Resident) શ્રી રાજ ઠક્કરે share કરેલું એક સુંદર વાંચન “કોફી નો એક કપ”! […]
जले तैलं खले गृह्यं पात्रे दानं मनागपि। ज्ञे शस्त्रं स्वयं यति विस्तरं वस्तुशक्तितः।। આ સુભાષિત નો શબ્દશ: અર્થ – સુપાત્ર ને આપેલું દાન, કુપાત્ર ને કહેલું રહસ્ય અને બુદ્ધિશાળી પાસે રહેલું જ્ઞાન, જેમ પાણી માં તેલ નું ટીપું ફેલાય એ રીતે ફેલાય છે. આજથી ૨3૦૦ વર્ષ પહેલા ચાણક્ય નીતિ માં કહેવાયેલી આ વાત આજે પણ સાતત્ય પૂર્ણ છે. આ સાથે […]
કેટલાક ગુજરાતી શબ્દો નું English translation કરવું એ… મુશકિલ હી નહીં, નામુમકીન હૈ! એવા ઘણા શબ્દો જોડી આ satire જેવું કંઈક રચવાનો પ્રયત્ન છે. આનું Engreji હું થાય.. ? – A Satire બા નું ઇંગ્રેજી Grandma, તો માસી-બા નું ઇંગ્રેજી હું થાય.. ? વાંસળી નું ઇંગ્રેજી Flute, તો રાવણ-હથ્થા નું ઇંગ્રેજી હું થાય.. ? … […]
Detroit ના મારા મિત્ર શ્રી પીયુષ દવેએ હાલ માં જ અમેરિકા માં રહેતા સામાન્ય એવા ગુજરાતીઓ ની ગુજરાતી અને અંગ્રેજી ભાષા ના કન્ફયુઝન ના ફ્યુઝન અને રહેવા-બોલવાની સ્ટાઇલો ને ધ્યાન માં રાખી ને આ સુંદર કવિતા લખી છે. શ્રી પીયુષભાઈ બહુ જાણીતા અને કુશળ રિયલ-એસ્ટેટ એજન્ટ અને અકિલા વગેરે અખબારો ના reporter પણ છે. પીયુષભાઈ ની ઈચ્છા મુજબ આ […]