Michigan USA ના નવા poet રાજ (જેમને આપણે આજ થી નવું નામ આપીએ – ‘કવિ રાજ’) ઠક્કર નો સમાવેશ અમેરિકા ના ઉગતા કવિઓ માં ઓફિશિયલી આજ રોજ થાય છે ! 🙂 રાજ ‘નારાજ’ ઠક્કર, વૈશાલી અને મારી સાથે કોલેજ કાળ માં અમદાવાદ માં સાથે હતા, અને ૧૩ વર્ષ પછી એક દિવસ અચાનક ફિલ્મી ઢબે, પીયુષભાઈ […]
February 26, 2011 ના રોજ અમદાવાદે ૬૦૦ વર્ષ પૂર્ણ કર્યા ! ૬૦૦ વર્ષ !! એટલે કે અમદાવાદ નોર્થ અમેરિકા કરતા પણ ઉમર માં મોટું …અને તોએ બનતું દિવસે-દિવસે નવું !! અમદાવાદીઓ માટે આજ ની તારીખમાં જેટલું અમદવાદ નું જુનું city (walled city) મહત્વ નું છે, એટલું જ ‘નવું’ અમદાવાદ પણ મહત્વ નું છે! પ્રસ્તુત છે […]
જીવન ના Information Super-Highway ઉપર માણસ જાણે મોબીઈલ થઇ ગયો છે?! ઘણીવાર Cup ને પ્રાધાન્ય આપવામાં આપણે ઈશ્વરે આપેલી Coffee નું મહત્વ ભૂલી જઈએ છીએ. પ્રસ્તુત છે ડિટ્રોઇટ નાં શ્રી રવી મજમુદારે share કરેલી આ સુંદર કવિતા અને ThoughtOfTheWeek.com ના Editor (Canton Resident) શ્રી રાજ ઠક્કરે share કરેલું એક સુંદર વાંચન “કોફી નો એક કપ”! […]
કેટલાક ગુજરાતી શબ્દો નું English translation કરવું એ… મુશકિલ હી નહીં, નામુમકીન હૈ! એવા ઘણા શબ્દો જોડી આ satire જેવું કંઈક રચવાનો પ્રયત્ન છે. આનું Engreji હું થાય.. ? – A Satire બા નું ઇંગ્રેજી Grandma, તો માસી-બા નું ઇંગ્રેજી હું થાય.. ? વાંસળી નું ઇંગ્રેજી Flute, તો રાવણ-હથ્થા નું ઇંગ્રેજી હું થાય.. ? … […]
Detroit ના મારા મિત્ર શ્રી પીયુષ દવેએ હાલ માં જ અમેરિકા માં રહેતા સામાન્ય એવા ગુજરાતીઓ ની ગુજરાતી અને અંગ્રેજી ભાષા ના કન્ફયુઝન ના ફ્યુઝન અને રહેવા-બોલવાની સ્ટાઇલો ને ધ્યાન માં રાખી ને આ સુંદર કવિતા લખી છે. શ્રી પીયુષભાઈ બહુ જાણીતા અને કુશળ રિયલ-એસ્ટેટ એજન્ટ અને અકિલા વગેરે અખબારો ના reporter પણ છે. પીયુષભાઈ ની ઈચ્છા મુજબ આ […]