શ્રીમતી નંદિતા ઠાકોરનો કાવ્યસંગીતનો કાર્યક્રમ – Saturday Aug 7, 2010 – 7pm

“સાહિત્ય વર્તુળ” આયોજીત કાર્યક્રમઃ કાવ્યસંગીત, ગુજરાતી સાહિત્ય અને સંગીતનો સમન્વય …  ૭મી ઓગસ્ટ, શનિવાર, સાંજે સાતના સમયે; સ્થળઃ ૧૫૮૫ લોંગ પોઈન્ટ ડ્રાઈવ, બ્લુમફિલ્ડ હીલ્સ. પ્રવેશ ફીઃ વ્યક્તિગત $૧૫ (અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવશે) … આમંત્રિત કલાકારઃ મેરીલેંડ નિવાસી,  કવયિત્રી, સંગીતઆયોજક, ગાયક, અને સંગીતશિક્ષિકા શ્રીમતી નંદિતા ઠાકોર Visit Smt Nandita Thakor’s Blog at http://sakhiri.blogspot.com/ સીટ રિઝર્વેશન માટે […]

બ્રોડવે સ્ટાઈલ પ્રેઝન્ટેશન કહો, કે હાઈ-ટેક નૃત્ય-નાટિકા … “સથવારો શ્રી રાધે શ્યામનો”

Sathvaro Shri Radhe Shyam No A.R. Rahman was slated to rock Detroit on June 19, and so was the high-tech dance/music presentation of “Sathvaro Shri Radhe-Shyam no” on June 19, 2010. Due to an accident during stage setup, A.R. Rahman concert got cancelled, and its rescheduled for September 25. Avishkaar Entertainment / Ashiesh Tikewala’s “Sathvaro […]