Thanks-Giving ના DOORBUSTER ઉઘડ્યા રે લોલ ! …ને ટરકી ચ્યોંય ન ફરકી રે લોલ !

[Click To Download 2010 Thanks-Giving Deals] …બાકી આ ટરકી-ફરકી બધું ભુરીયાઓ ને સોંપ્યું ! આપણા ગુજરાતીઓ માટે તો આ Thanks Giving નું તુત એટલે જલસા કરવાનું બીજું એક બહાનું અને નવરા-વેડા જ ને ?! ઘણા લોકો છાપા ની જાહેર ખબરો જોઈ ખુશ થઇ પાછા પોત-પોતાને કામે વળગી જાય. ઘણા વળી નવા-નવા America આવેલા હરખપદુડા થઇ […]

A Gujarati sets World Record: Non-stop SINGING for 101 hours

ગુજરાત ની સુપ્રસિદ્ધ ગાયિકા “ધારી પંચમદા” એ સ્થાપ્યો ૯૯ કલાક, ૯૯ minutes, અને ૯૯ seconds સુધી સતત ગાવાનો  World Record !! [નવેમ્બર ૧૬, ૨૦૧૦ – વડનગર] ગુજરાત ના પ્રખ્યાત તાના-રીરી મહોત્સવ ની પુર્ણાહુતી તારીખ ૧૬ નવેમ્બર, ૨૦૧૦ ના રોજ વડનગર ખાતે થઇ હતી. હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત ના આ જાજરમાન વાર્ષિક જલસા માં શ્રી નરેન્દ્ર મોદી, […]

ખાતરપાડુઓ થી સાવધાન ! Beware of Burglars !

Oakland County માં ગઈ કાલે ઘરેણા ની ચોરી નો બીજો બનાવ બન્યો છે ..એવી માહિતી મળી છે. ઘર-માલિક પરિવાર સહીત અડધો કલાક બહાર જઈ ને પાછા ફર્યા એટલામાં તો ચોર ઘર માં રાખેલા ઘરેણા ઉઠાવી ને નાસી છૂટ્યો હતો. Detective ના કહેવા પ્રમાણે આવા Burglars high tech હોય છે છે અને ઘરમાં ગમે ત્યાં સોનાના […]

NeeHee’s of Canton – The New Avatar of Indian Veggie Food Culture !

Canton નગરી માં Weekend ની સાંજ એટલે NeeHee’s Restaurant નો જગ-જગાટ ! Michigan ના ઘર-આંગણે ઉપલબ્ધ …Indian Vegitarian Food Culture Creativity ની નવી-નવેલી છબી એટલે Authentic Indian Dishes થી માંડી ને Creative Indian Fusion Dishes ધરાવતું NeeHee’s નું enhanced dining/carryout menu. miGujarat.com એ આજે NeeHee’s ની નવી branch (Canton Center Rd અને Ford Rd ના […]

URGENT – Calling all Freedom Fighters! Fund Raiser in CANTON – Sunday Nov 14

Calling all India Independence Freedom Fighters who are alive! “Arise Free India” organization is making a Movie on them. Sunday on Nov 14th 2010 @ Ashoka in Canton – મિશિગન આપે છે સલામી સ્વતંત્રતા સૈનાનીઓ ને ! The “Arise Free India” organization is are making a Film on these Great People and to support this, […]