Press Release: Gujarati Hindus of Pakistan

Press Release: જુલાઈ 27, 2013 “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.” આ ઉક્તિ ને પાકિસ્તાનના 300,000 ગુજરાતી હિંદુઓ આજે પણ સાર્થક કરી રહ્યા છે. 1947 પૂર્વે પાકિસ્તાનનું સિંઘ રાજ્ય પણ બૃહદ મુંબઈ રાજ્ય નો એક ભાગ હતો. જેટલા ગુજરાતીઓ મુંબઈ માં રહેતા, તેટલા ગુજરાતીઓ, કરાંચી શહેરમાં રહેતા. કરાંચી પરતો સંપૂર્ણ કબજો ગુજરાતીઓનો. […]