બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા દ્વારા American Red Cross નાં સહયોગ થી કેન્ટન ખાતે ‘રક્ત દાન શિબિર’ નું આયોજન તારીખ જુલાઈ ૩૧, ૨૦૧૧ ના રોજ સવારે ૧૦ થી સાંજના ૪ વાગ્યા સુધી યોજવામાં આવ્યું છે. આપ પણ કરાવી શકો છો. વધુ માહિતી આ મુજબ છે:
Date: 31st July 2011
TIME: 10 am to 4 pm
Register Online Visit www.givelife.org
Enter Sponsor Code: BAPSCharities
Contact information: Nilesh Patel
Tel: (586) 419-5857 | E-mail: nileshphysio@yahoo.com
www.bapscharities.org