OCI, Passport Camp in Detroit Metro Area – This SATURDAY – December 11, 2010 આ શનિવારે .. ડીસેમ્બર ૧૧, ૨૦૧૦ ના રોજ કેરેલા ક્લબ યોજે છે OCI, Passport surrender/ passport cancellation camp. જેમાં હાજર રહેશે Indian Consulate General ના પ્રતિનિધિ આપની મદદ કરવા. વધુ માહિતી માટે જુઓ www.keralaclub.org (માહિતી બદલ શ્રી હિતેશ પરીખ નો આભાર)
ઉનીરે વરાળો પહોંચી આભમાં .. DTE પાડે રે પોકાર !! DTE Energy નું Ethnic Department ગુજરાતી કોમ્યુનીટી ના ઘણા કાર્યક્રમો માં સહકાર પાઠવતું રહ્યું છે, અને આજ રોજ મિશિગન માં વસતા ગુજરાતીઓ ને આ 2010 Ethnic Marketing Survey પૂરો કરી આપવા નમ્ર વિનંતી કરે છે. કૃપા કરી બે-મિનીટ ફાળવી નેચે મુજબ નો Survey પૂરો કરી […]
[Click To Download 2010 Thanks-Giving Deals] …બાકી આ ટરકી-ફરકી બધું ભુરીયાઓ ને સોંપ્યું ! આપણા ગુજરાતીઓ માટે તો આ Thanks Giving નું તુત એટલે જલસા કરવાનું બીજું એક બહાનું અને નવરા-વેડા જ ને ?! ઘણા લોકો છાપા ની જાહેર ખબરો જોઈ ખુશ થઇ પાછા પોત-પોતાને કામે વળગી જાય. ઘણા વળી નવા-નવા America આવેલા હરખપદુડા થઇ […]
ગુજરાત ની સુપ્રસિદ્ધ ગાયિકા “ધારી પંચમદા” એ સ્થાપ્યો ૯૯ કલાક, ૯૯ minutes, અને ૯૯ seconds સુધી સતત ગાવાનો World Record !! [નવેમ્બર ૧૬, ૨૦૧૦ – વડનગર] ગુજરાત ના પ્રખ્યાત તાના-રીરી મહોત્સવ ની પુર્ણાહુતી તારીખ ૧૬ નવેમ્બર, ૨૦૧૦ ના રોજ વડનગર ખાતે થઇ હતી. હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત ના આ જાજરમાન વાર્ષિક જલસા માં શ્રી નરેન્દ્ર મોદી, […]
Oakland County માં ગઈ કાલે ઘરેણા ની ચોરી નો બીજો બનાવ બન્યો છે ..એવી માહિતી મળી છે. ઘર-માલિક પરિવાર સહીત અડધો કલાક બહાર જઈ ને પાછા ફર્યા એટલામાં તો ચોર ઘર માં રાખેલા ઘરેણા ઉઠાવી ને નાસી છૂટ્યો હતો. Detective ના કહેવા પ્રમાણે આવા Burglars high tech હોય છે છે અને ઘરમાં ગમે ત્યાં સોનાના […]