Super Bowl પછીનાં, શરીર સ્વાસ્થ્યનાં TOUCHDOWN ઉખાણા !

Super Bowl જોતા-જોતા ચટ્કાવેલી ભારે મિજબાનીઓ પછી, હવે માણો શરીર સ્વાસ્થ્ય નાં TOUCHDOWN ઉખાણા ! (Courtesy – Nimish and Jolly Pathak of Canton, MI) ઉનાળે કેરી ને આમળા ભલા, શિયાળે સુંઠ અને તલ ભલા, ચોમાસે અજમો, લસણ ભલા પણ, બારે માસ ત્રિફલા ભલા. ખાય જે બાજરી ના રોટલા અને મૂળા ના પાન, શાકાહારને લીધે , તે […]