BEAUMONT CANCER INSTITUTE & MICHIGAN ASSOCIATION OF PHYSICIANS OF INDIAN ORIGIN Present 11th ANNUAL HEALTH FAIR Sunday, Sept. 11, 2011 9 AM to Noon 6850 N Adams Rd., Troy, MI 248-879-2552 Please note the new format Blood for lab test will be drawn on Sunday Aug. 28, 2011 from 9 am to noon Free Blood […]
અક્ષરનાદ પર પુસ્તક ડાઉનલોડ વિભાગની શરૂઆત થઈ ત્યારથી એક પછી એક પુસ્તકો અહીં મૂકાતા રહ્યાં છે. આપને ગુજરાતી પુસ્તકો વાંચવાનો શોખ હોઈ તો જરૂર આ વેબ સાઈટ ઉપર આંટા-ફેર મારતા રહેવાની મજા પડશે. અવનવા પુસ્તકો અને લેખો ‘ડાઉનલોડ’ માટે ઉપલબ્ધ કરી અક્ષરનાદ.કોમ ગુજરાતી ભાષા ની સેવા કરતી બીજી એક વેબ સાઈટ આપ સૌ સાથે share કરતા […]
નંદ ઘેર આનંદ ભયો .. જય કનૈયા લાલ કી ! હાથી, ઘોડા, પાલકી, જય કનૈયા લાલ કી ! Learn about Janmashtami Celebration Fun! – visit http://www.krishnajanmashtami.com/ . Also, attached (PDF) is a good article written by Vaishali a few years ago: કાનુડો – The First Gujarati Ever ! શ્રી કૃષ્ણએ મથુરા છોડી ગુજરાત ના દરિયા […]
Sunday August 14 – 10:30am to Noon – Bharatiya Temple, Troy – સંસ્કૃત દિવસ ની ઉજવણી કરતો, વૈશાલી અને કુલદીપ ભટ્ટ, અને પ્રોફેસર નંદીની મહેતા (સૌરાષ્ટ્ર યુનીવર્સીટી – સંસ્કૃત શાખા) પ્રસ્તુત કરશે, Michigan માં સૌ પ્રથમ વાર, “આદી શંકરાચાર્ય” ની જીવન યાત્રા, તેમની સંસ્કૃત રચનાઓ (સંગીત બદ્ધ), અને આજના યુગ માં શંકરાચાર્ય નું માહાત્મ્ય રજુ […]
(અખબાર નોંધ: BAPS – બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા નોર્થ અમેરિકા હેડક્વાટર્સ દ્વારા પ્રકાશિત) Canton, MI – The thought of periodic health check-ups is daunting for many, however, early detection and prevention is the key to a healthier life. Nonetheless, preventable ailments such as cardiovascular diseases and diabetes are still largely prevalent across the United States. […]