અક્ષરનાદ.કોમ – ગુજરાતી પુસ્તકો ‘ડાઉનલોડ’ વેબ સાઈટ

અક્ષરનાદ પર પુસ્તક ડાઉનલોડ વિભાગની શરૂઆત થઈ ત્યારથી એક પછી એક પુસ્તકો અહીં મૂકાતા રહ્યાં છે. આપને ગુજરાતી પુસ્તકો વાંચવાનો શોખ હોઈ તો જરૂર આ વેબ સાઈટ ઉપર આંટા-ફેર મારતા રહેવાની મજા પડશે. અવનવા પુસ્તકો અને લેખો ‘ડાઉનલોડ’ માટે ઉપલબ્ધ કરી અક્ષરનાદ.કોમ ગુજરાતી ભાષા ની સેવા કરતી બીજી એક વેબ સાઈટ આપ સૌ સાથે share કરતા આનંદ થાય છે. આ સુંદર માહિતી મોકલવા બદલ અનસુયા ગાંધી (Cell: 248 396 3261) નો ખુબ આભાર !

Similar Posts