સૌના વ્હાલા ‘ઉછ્લમ કુદમ કિશોર કુમારમ’ ની આજે જન્મ જયંતી! [SONG]

Kishore Kumar, a versatile genius, also rendered some super-duper hit Gujarati numbers like હું અમદાવાદ નો રીક્ષાવાળો and મુંબઈ ની કમાણી મુંબઈમાં સમાણી. Enjoy this very melodious Gujarati song ચાલતો રહેજે! 

Film: Kulvadhu, Singer: Kishore Kumar, Music: Kalyanji-Anandji, Lyrics: Barkat Virani “Befam” [ ચાલતો રહેજે… ચાલતો રહેજે, જીવન ની વાટે, મંઝીલ ને માટે, વિસામો ન લેજે … વિસામો ન લેજે, ચાલતો રહેજે ! ]

Similar Posts