સર્વેને રક્ષાબંધન ની શુભકામનાઓ!
આપની ગઈ કાલની (સોમવારની) સાંજ અને આજનો દિવસ રક્ષાબંધન ની ઉજવણીમાં ખુબ જવ્યસ્ત રહ્યો હશે. રંગ-રંગ ની રાખડીઓ અને એક એક થી સ્વાદિષ્ટ વાનગીઓ! વાહ! વાહ! કેટલો special દિવસ હોય છે રક્ષાબંધન નો, નહીં? આપના વ્યસ્ત schedule માંથી જો થોડી મોકળાશ ની પળો મળે તો રક્ષાબંધન ઉપર નો આ સરસ મજાનો લેખ જરૂર થી વાંચી થોડા relax થવાનો પ્રયત્ન કરજો! ડિટ્રોઇટ ના શ્રીમતી ભારતીબેન અને શ્રી પ્રફુલભાઈ દુબલ સાહેબે શેર કરેલો આ ખુબ સુંદર લેખ, PDF attachment દ્વારા પ્રસ્તુત છે. લેખ માં રક્ષાબંધન સાથે જોડાયેલી કથાઓ તથા રક્ષાબંધન ને બળેવ શા માટે કહેવાય છે? એવી સુંદર ચર્ચા કરવામાં આવી છે. [CLICK to Read રક્ષાબંધન Article]