શ્રી ઉમાશંકર જોષી, ગુજરાતના આ દિગ્ગજ સાહિત્યકાર ની આજે ૯૯મી જન્મ-જયંતી છે. ઉમાશંકર જોષીનું ગદ્ય અને પદ્ય, ભાષા અને વિષય ની વિવિધતા થી અત્યંત સમૃદ્ધ છે (મારું જીવન એ જ મારી વાણી, માઇલોના માઇલો મારી અંદર, કોઈ જોડે કોઈ તોડે). શ્રી ઉમાશંકર જોષીની રચનાઓ માં ૨૦મી સદી ની, ભારતની વિચાર ક્રાંતિ ની સ્પષ્ટ છાપ જોવા મળે છે. ભારત ની સ્વતંત્રતાના ઇતિહાસનો આ શબ્દ-સૈઇનિક સમય જતા ગુજરાતી સાહિત્ય નો મહાનાયક બની રહ્યો.
– વૈશાલી ભટ્ટ
More information: http://sangeetbhavantrust.com/umashankar.html, http://en.wikipedia.org/wiki/Umashankar_Joshi