શાસ્ત્રીય સંગીત કાર્યક્રમ: Shakir Khan’s SITAR CONCERT on JUNE 4

Click to Enlarge
Click to Enlarge

Ustad Shahid Parvez Khan’s son and deciple SHAKIR KHAN to perform SITAR CONCERT in DETROIT on JUNE 4 (Saturday, 7:00 pm)

શાસ્ત્રીય સંગીત ના ચાહકો માટે એક અનેરો લ્હાવો. ઉસ્તાદ શાહિદ પરવેઝ ખાન ના પુત્ર અને શિષ્ય, અને હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત માં જેમણે ૧૧ વર્ષ ની નાની ઉમરથી જ અનેક સિધ્ધિઓ પ્રાપ્ત કરી છે તેવા શાકીર ખાન નો સિતાર વાદન નો કાર્યક્રમ JUNE 4th, 2011 ના દિવસે Bloomfield Hills, MI માં રજુ થશે. સમયસર ટીકીટ મેળવી લેવા વિનંતી.

ટીકીટ માટે સંપર્ક કરો:
Sonali: 313-617-1128
Amol: 248-762-4388
Nandini: 313-737-7677
Geetha: 248-318-3947

Enjoy this video clip of Shakir Khan’s sitar recital in Manipal at Pt. Jitendra Abhisheki music festival !

Similar Posts