યે તેરા ઘર યે મેરા ઘર, એવું બધું કર્યા વગર…

અત્યારે closings અને house-warming ની season ચાલે છે. આ ગીત અર્પણ કરીએ છીએ Real Estate માં પૈસા રોકી American Economy ને આબાદ કરતી endangered species “home buyers” ને. નવા ઘરમાં move-in થએલા પતી-પત્ની વચ્ચે નો પ્રથમ એક મહિના દરમ્યાન નો સંવાદ. મિત્રો નાં વાસ્તુ  gathering માં present / પઠન કરાય તેવું song.

Situation: Husband’s name is kuldip (just using our names as Place-holders). Wife’s name is vaishali. A duet song as kuldip-vaishali move into a new home… Kuldip gets sentimental as the dream of moving into a nice new house comes true. Vaishali gets practical as moving into a new house also adds lot of work to be duly taken care of ! Kuldip starts original stanza, Vaishali completes that stanza with her response in same context in ગુજરાતી. (Same order as the original song.). આભાર

Kuldip:
Ye Tera Ghar Ye Mera Ghar Kisi Ko Dekhna Ho Gar
To Pehle Aake Maang Le Meri Nazar Teri Nazar
Ye Tera Ghar Ye Mera Ghar, Ye Ghar Bahut Haseen Hai (2)

Vaishali:
યે તેરા ઘર યે મેરા ઘર, એવું બધું કર્યા વગર
આ ચેક ઉપર તું sign કર, માંગે છે loan officer,
કે બેંક નું balance હવે, વધ્યું છે શું તપાસ કર,
કે ચેક માંગશે movers, ને માંગશે Realtor !
Kuldip: Ye tera ghar ye mera ghar, ye ghar bahut hasin hai
Vaishali: આ ઘર ભલે હસીન રહ્યું, 
આ ઘર ભલે હસીન રહ્યું…


Kuldip:
Na Baadlon Ki Chhaon Mein Na Chandni Ke Gaaon Mein
Na Phool Jaise Raaste Bane Hain Iske Vaaste

Vaishali:
ફૂલો ની ઈચ્છા હોય તો, ઉગેલી weed સાફ કર,
ને ઘાંસ તું જ કાપજે, Piyush ને કહેજે ‘help કર’,
Kuldip: Ye tera ghar ye mera ghar, ye ghar bahut hasin hai
Vaishali: આ ઘર ભલે હસીન રહ્યું, 
આ ઘર ભલે હસીન રહ્યું…


Kuldip:
Jo Chaandni Nahin To Kya Ye Roshni Hai Pyaar Ki
Dilon Ke Phool Khil Gaye To Fikr Kya Bahaar Ki

Vaishali:
પણ ફિક્ર છે DSL ની, AT&T U-verse ની,
કે કોણ જાણે ક્યારે એ, connect કરવા આવશે,
ને ફિક્ર છે આ ઠેર-ઠેર, વિખરાયેલા boxes ની,
એ ખાલી કર, ઠેકાણે મુક, ને dinner carry-out કર !
Kuldip: Ye tera ghar ye mera ghar, ye ghar bahut hasin hai
Vaishali: આ ઘર ભલે હસીન રહ્યું, 
આ ઘર ભલે હસીન રહ્યું…


Kuldip:
Yahan Mahak Wafaaon Ki Mohabbaton Ka Rang Hai
Ye Ghar Tumhara Khwaab Hai Ye Ghar Meri Umang Hai

Vaishali:
ઉમંગો ની તરંગો ને Vaccum કરવામાં use કર,
મહેક હો bleach ની ભલે, તું ખ્વાબો માં જો dishwasher !

Kuldip: Ye tera ghar ye mera ghar, ye ghar bahut hasin hai
Vaishali: આ ઘર ભલે હસીન રહ્યું, 
આ ઘર ભલે હસીન રહ્યું…

~ વૈશાલી અને કુલદીપ ભટ્ટ

Similar Posts