Smt Nandini Mehta (Prof of Sanskrit, Saurashtra University) explains the popular …સત્યમેવ જયતે Mantra !
ભારતીય દંત કથાઓ થી માંડી ને, ભારત ના સંવિધાન સુધી વ્યાપ્ત મંત્ર “સત્યમેવ જયતે” આવો અચલ અને વિશાળ મંત્ર કેમ છે ? આપણી ધાર્મિક, સામાજિક, ઐતિહાસિક આસ્થા આ મંત્ર માં સદીઓ થી રહી છે. વીસમી સદી ના મહામાનવ શ્રી મોહનદાસ કરમચંદ ગાંધી ની જન્મ જયંતી એ, આ સત્ય પાઠ, આપણ ને એક અણમોલ રહસ્ય સમજાવે છે. જે આત્મા ને રુચે છે એ સત્ય છે, જે પરંપરાઓ, જે સંસ્કાર આત્મ-સન્માન સાથે ઉત્કર્ષ તરફ લઇ જાય છે એ સત્ય છે. જે માર્ગ દીર્ઘ સુખ આપે છે એ સત્ય છે. સત્યમેવ જયતે ને સમજવા માટે બહુ દૂર જવાની જરૂર નથી. Prof શ્રીમતી નંદીની મેહતા નું આ સંબોધન [miGujarat.com RADIO SPEECH], “સત્યમેવ જયતે” ના સાક્ષાત્કાર સ્વરૂપ “બાપુ” ને અર્પણ.
CLICK To PLAY miGujarat.com RADIO SPEECH (7 minutes) – “સત્યમેવ જયતે” – by Prof. Nandini Mehta