ગાંધર્વ મહાવિદ્યાલય ની સંગીત પરીક્ષાઓ હવે Detroit માં આપો !

Click to enlarge
Click to enlarge

અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય મંડળ (ABGMVM) દ્વારા લેવામાં આવતી શાસ્ત્રીય ગાયન, વાદન અને નૃત્ય ની પરીક્ષાઓ હવે ઘેર બેઠા Detroit ના ઘરઆંગણે આપી શકશો. આ પરીક્ષાઓ આપવા માટે કૂજુન સંગીત અકાદમી દ્વારા સંગીત ની તાલીમ લેવી જરૂરી નથી, Detroit નાં કોઈ પણ સંગીત શિક્ષક/સંસ્થા પાસે સંગીત શીખતા હો તો પણ આ પરીક્ષાઓ ઉપલબ્ધ છે. આ વિષે નીચે જણાવેલી વિસ્તૃત માહિતી જોવા વિનંતી:

Koojun Music Academy (KMA) is proud to announce that KMA is now certified by and affiliated with Akhil Bharatiya Gandharva Mahavidyalaya Mandal (ABGMVM) and is also an official examination center for ABGMVM certification.

Any performing arts students in Hindustani vocal music, Instrumental music like Tabla, Sitar, Harmonium, Keyboard, Flute and Dance students in Bharatnatyam, Katthak and Oddissi styles can appear in these exams. Students can now get an official certification from the prestigious ABGMVM right here in Farmington, MI.

Students appearing in the ABGMVM exams do not need not be the students of Koojun Music Academy. If you need more details, please call Rujuta Joshi at (248) 522-6214.

Similar Posts