કાનુડા ને Happy Birthday!

નંદ ઘેર આનંદ ભયો .. જય કનૈયા લાલ કી !
હાથી, ઘોડા, પાલકી, જય કનૈયા લાલ કી !

Learn about Janmashtami Celebration Fun! – visit http://www.krishnajanmashtami.com/ . Also, attached (PDF) is a good article written by Vaishali a few years ago: કાનુડો – The First Gujarati Ever !

શ્રી કૃષ્ણએ મથુરા છોડી ગુજરાત ના દરિયા કિનારે દ્વારિકા વસાવી. ગુજરાત ની ભૂમિ ને પાવન કરી, ઉમદા સંસ્કાર અનેપરંપરાઓનું સિંચન કર્યું. કદાચ એજ પાવન પગલાંના પરિણામે આપણી ધરતી નરસિંહ મેહતા, ગાંધી, સરદાર અને વિક્રમ સારાભાઈ જેવા મહા ગુજરાતીઓ ને સર્જી રહી છે.

Happy જન્માષ્ટમી !

Similar Posts