Sunday August 14 – 10:30am to Noon – Bharatiya Temple, Troy – સંસ્કૃત દિવસ ની ઉજવણી કરતો, વૈશાલી અને કુલદીપ ભટ્ટ, અને પ્રોફેસર નંદીની મહેતા (સૌરાષ્ટ્ર યુનીવર્સીટી – સંસ્કૃત શાખા) પ્રસ્તુત કરશે, Michigan માં સૌ પ્રથમ વાર, “આદી શંકરાચાર્ય” ની જીવન યાત્રા, તેમની સંસ્કૃત રચનાઓ (સંગીત બદ્ધ), અને આજના યુગ માં શંકરાચાર્ય નું માહાત્મ્ય રજુ કરતો એક કાર્યક્રમ.