“સાહિત્ય વર્તુળ” આયોજીત કાર્યક્રમઃ કાવ્યસંગીત, ગુજરાતી સાહિત્ય અને સંગીતનો સમન્વય …
૭મી ઓગસ્ટ, શનિવાર,
સાંજે સાતના સમયે;
સ્થળઃ ૧૫૮૫ લોંગ પોઈન્ટ ડ્રાઈવ, બ્લુમફિલ્ડ હીલ્સ.
પ્રવેશ ફીઃ વ્યક્તિગત $૧૫ (અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવશે) …
આમંત્રિત કલાકારઃ મેરીલેંડ નિવાસી, કવયિત્રી, સંગીતઆયોજક, ગાયક, અને સંગીતશિક્ષિકા શ્રીમતી નંદિતા ઠાકોર
Visit Smt Nandita Thakor’s Blog at http://sakhiri.blogspot.com/
સીટ રિઝર્વેશન માટે સવેળા સંપર્ક સાધોઃ Chandresh Thakore at 248-344-7895 / cthakore@comcast.net