Sahitya Vartul

 

Sahitya Vartul is a “Sahitya” interest group formed to sustain the interest of “Detroiters” in Gujarati literature.

About Sahitya Vartul:

સાહિત્ય વર્તુળ વિષે… (શ્રી ચંદ્રેશ ઠાકોર દ્વારા)

૨૦૦૩ની ત્રણ ગુજરાતી સાહિત્યકારો અંગત મુલાકાત નિમિત્તે જ્યોતિ અને મારા મહેમાન બનીને પધાર્યા હતા. આ ત્રણ સાહિત્યકારો: ફિલાડેલ્ફિયામાં વસતા કવયિત્રી શ્રીમતી પન્ના નાયક, ન્યુ જરસીમાં વસતા પ્રસિદ્ધ નવલિકાકાર અને નાટ્યપટકથા લેખક શ્રી મધુ રાય, અને ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ પ્રથમ ઈન્ટરનેટ મેગેઝીન ના પ્રકાશક અને જાણીતા નવલિકાકાર શ્રી કિશોર રાવળ. એમનો એક નાનકડો સાહિત્ય-કાર્યક્રમ ગોઠવવાનો, એમના આગમનના થોડા દિવસ પહેલા, અમને વિચાર આવ્યો. બે-ચાર મિત્રો સાથે ચર્ચા કરતાં અમને એ વિષે ઉત્તેજન મળ્યું. કુંદનબેન અને જીમ સાતાના નિવાસ્થાને એ કાર્યક્રમ ગોઠવાયો. પ્રેક્ષકવર્ગ માં માંડ ત્રીસેક વ્યક્તિઓ હતી. મેટ્રોપોલીટન ડિટ્રોઇટ વિસ્તારમાં હજારો ગુજરાતીઓ વર્ષોથી વસેલા છે. જો કે ગુજરાતી સાહિત્ય માં રસ ધરાવનારાની સંખ્યા નાની ખરી. કુંદનબેન ને ત્યાં ગોઠવાયેલા એ કાર્યક્રમમાં જાણવા મળ્યું કે એવો કાર્યક્રમ ઘણા વર્ષો પછી થયો. અને એવું સુચન થયું કે ગુજરાતી સાહિત્ય ના એવા કાર્યક્રમો અવારનવાર ગોઠવવાના આશય થી એક સંસ્થા શરુ કરવી. લગભગ એક મહિના પછી થોડા સાહિત્ય રસિકો વળી પાછા ભેગા થયા અને એ સંસ્થા સ્થાપવાના સૂચનને નક્કર સ્વરૂપ આપ્યું. અને સાહિત્ય વર્તુળ નો જન્મ થયો. આમ ગુજરાતી સાહિત્યના રસને પોષવા માટે સ્થપાયેલા “સાહિત્ય વર્તુળ” ના અમુક આગવા સિદ્ધાંતો છે: માત્ર ગુજરાતી સિવાય બીજી કોઈ ભાષા ની ચર્ચા નહિ કરવાનો આગ્રહ છે. …માત્ર સાહિત્ય સિવાય બીજી કોઈ પણ ચર્ચા કે ઉલ્લેખ ને અવકાશ નથી; ધર્મ, રાજકારણ, સામાજિક, ઈત્યાદી ચુંથણાં નો સદંતર બાધ છે … મેમ્બરશીપ ની ફી નથી, કોઈ ખાસ કાર્યક્રમ કરીએ ત્યારે મામુલી પ્રવેશ ફી લિયે છીએ … પ્રમુખ કે સેક્રેટરી કે ટ્રેઝરર જેવા કોઈ હોદ્દેદારો નથી. “સાહિત્ય વર્તુળ” ની બે મુખ્ય પ્રવૃત્તિઓ: દર બે-ત્રણ મહીને એક વાર સભ્યો ભેગા થાય છે. સાચું કહું તો સભ્યો ભેગા થવાનો પ્રયત્ન કરે છે. અંગત કારણો સર અને ઘણી વાર સોશિયલ કેલેન્ડરને કારણે આવી મીટીંગો, હાજરી ની અછત ને કારણે, મોકૂફ રાખવી પડે છે કે રદ પણ કરવી પડે છે. જ્યારે જ્યારે આવી મીટીંગો ત્યારે કોઈ ને કોઈ સભ્ય મિત્ર ના ઘરમાં ગોઠવાય છે. યજમાન સભ્ય પોતાની ઈચ્છા મુજબ એક વિષય પસંદ કરે છે. (એવા વિષયના થોડા નમુના: પ્રેમ, ઝવેરચંદ મેઘાણી, દાંપત્ય, ગુજરાતી સાહિત્યમાં હાસ્યરસ) … હાજર રહેલા મિત્ર-સભ્યો એ વિષય પર જાતે કંઇક મૌલિક લખ્યું હોય તો એ વાંચે, અને નહીં તો એ વિષય પર બીજા કોઈનું લખેલું વાંચ્યું હોય તો એ રજુ કરે. એવા વાંચન અને ચર્ચા પછી, ખાણીપીણી કરી, એક રચનાત્મક પ્રવૃત્તિમાં સમય ગાળવાનો આનંદ લુંટી સૌ છુટા પડે. “સાહિત્ય વર્તુળ” ની બીજી રસપ્રદ પ્રવૃત્તિ નિમિત્તે પ્રખ્યાત કવિઓ અને લેખકોને આમંત્રણ આપી, કંઇક અંશે થોડા મોટા પાયા પર, એમનો કાર્યક્રમ ગોઠવાય છે. લગભગ દર વર્ષે ભારતથી કોઈ અને કોઈ સાહિત્યવિભૂતિ પધારતી જ હોય છે અને એનો લાભ લેવાનો પ્રયત્ન કરીએ જ છીએ. એ ઉપરાંત અમેરિકામાં વસતા સર્જકોને પણ આમંત્રીએ છીએ. “સાહિત્ય વર્તુળ” માત્ર છ-સાત વર્ષ થી જ અસ્તિત્વ ધરાવે છે, પણ એ દરમ્યાન જે જાણીતા સાહિત્યકારોને ડિટ્રોઇટને આંગણે અમે લાવી શક્યા છીએ એની યાદી નોંધનીય છે: અમેરિકામાં વસતા: પન્ના નાયક, મધુ રાય, કિશોર રાવળ, ડો. અશરફ ડબાવાલા, ડો. મધુમતી મહેતા, નંદિતા ઠાકોર, ઇન્દ્ર શાહ, અને ડો. બાબુ સુથાર. … ભારતમાં વસતા: ડો. સુરેશ દલાલ, ડો. રઈશ મણીયાર, મુકેશ જોશી, હિતેન આનંદપરા, ઉત્પલ ભાયાણી, મહેશ દવે, ડો. વિનોદ જોશી, ડો. અનીલ જોશી, શોભિત દેસાઈ, ડો. સુમન શાહ, ડો. ચીનુભાઈ મોદી અને શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી. આવા કાર્યક્રમોમાં ૬૦ થી ૧૨૫ જેટલા પ્રેક્ષકો હાજર હોય છે. કોઈક મહાનુભાવોનો લાભ તો બબ્બે વાર મળ્યો છે. “સાહિત્ય વર્તુળ” ના સભ્યો ને સંતોષ છે કે સાવ નાના પાયા પર શરુ કરેલી સાહિત્ય રસને મેટ્રો ડિટ્રોઇટમાં પોષવાની પ્રવૃત્તિ હજી જળવાઈ રહી છે. May 2011 ની પહેલી તારીખે “સમન્વય” સંસ્થા ના સહયોગ થી સુરતના બે જાણીતા કવિઓ, ડો. રઈશ મણિયાર અને ડો. વિવેક ટેલર,ના કાવ્યો અને ગઝલોનો કાર્યક્રમ રાખ્યો. “સાહિત્ય વર્તુળ” અંગે વધુ માહિતી મેળવવા સંપર્ક કરો શ્રી ચંદ્રેશભાઈ ઠાકોર નો (cthakore@comcast.net). વેબસાઈટ અંગે પ્રશ્નો માટે સંપર્ક કરો વૈશાલી અને કુલદીપ ભટ્ટ નો (miGujarat@gmail.com)

Media Archives of Sahitya Vartul’s Past Events:

<!–[if gte mso 9]> Normal 0 false false false EN-US X-NONE X-NONE MicrosoftInternetExplorer4 <![endif]–><!–[if gte mso 9]> <![endif]–> <!–[endif]–>

સાહિત્ય વર્તુળ વિષે… (શ્રી ચંદ્રેશ ઠાકર દ્વારા):

સાહિત્યવર્તુળવિષે… (શ્રીચંદ્રેશઠાકરદ્વારા)

૨૦૦૩નીત્રણગુજરાતીસાહિત્યકારોઅંગતમુલાકાતનિમિત્તેજ્યોતિઅનેમારામહેમાનબનીનેપધાર્યાહતા. ત્રણસાહિત્યકારો: ફિલાડેલ્ફિયામાંવસતાકવયિત્રીશ્રીમતીપન્નાનાયક, ન્યુજરસીમાંવસતાપ્રસિદ્ધનવલિકાકારઅનેનાટ્યપટકથાલેખકશ્રીમધુરાય, અનેગુજરાતીભાષામાંસૌપ્રથમપ્રથમઈન્ટરનેટમેગેઝીનનાપ્રકાશકઅનેજાણીતાનવલિકાકારશ્રીકિશોરરાવળ. એમનોએકનાનકડોસાહિત્યકાર્યક્રમગોઠવવાનો, એમનાઆગમનનાથોડાદિવસપહેલા, અમનેવિચારઆવ્યો. બેચારમિત્રોસાથેચર્ચાકરતાંઅમનેવિષેઉત્તેજનમળ્યું. કુંદનબેનઅનેજીમસાતાનાનિવાસ્થાનેકાર્યક્રમગોઠવાયો. પ્રેક્ષકવર્ગમાંમાંડત્રીસેકવ્યક્તિઓહતી. મેટ્રોપોલીટનડિટ્રોઇટવિસ્તારમાંહજારોગુજરાતીઓવર્ષોથીવસેલાછે. જોકેગુજરાતીસાહિત્યમાંરસધરાવનારાનીસંખ્યાનાનીખરી. કુંદનબેનનેત્યાંગોઠવાયેલાકાર્યક્રમમાંજાણવામળ્યુંકેએવોકાર્યક્રમઘણાવર્ષોપછીથયો. અનેએવુંસુચનથયુંકેગુજરાતીસાહિત્યનાએવાકાર્યક્રમોઅવારનવારગોઠવવાનાઆશયથીએકસંસ્થાશરુકરવી. લગભગએકમહિનાપછીથોડાસાહિત્યરસિકોવળીપાછાભેગાથયાઅનેસંસ્થાસ્થાપવાનાસૂચનનેનક્કરસ્વરૂપઆપ્યું. અનેસાહિત્યવર્તુળનોજન્મથયો. આમગુજરાતીસાહિત્યનારસનેપોષવામાટેસ્થપાયેલાસાહિત્યવર્તુળનાઅમુકઆગવાસિદ્ધાંતોછે: માત્રગુજરાતીસિવાયબીજીકોઈભાષાનીચર્ચાનહિકરવાનોઆગ્રહછે. …માત્રસાહિત્યસિવાયબીજીકોઈપણચર્ચાકેઉલ્લેખનેઅવકાશનથી; ધર્મ, રાજકારણ, સામાજિક, ઈત્યાદીચુંથણાંનોસદંતરબાધછેમેમ્બરશીપનીફીનથી, કોઈખાસકાર્યક્રમકરીએત્યારેમામુલીપ્રવેશફીલિયેછીએપ્રમુખકેસેક્રેટરીકેટ્રેઝરરજેવાકોઈહોદ્દેદારોનથી. સાહિત્યવર્તુળનીબેમુખ્યપ્રવૃત્તિઓ: દરબેત્રણમહીનેએકવારસભ્યોભેગાથાયછે. સાચુંકહુંતોસભ્યોભેગાથવાનોપ્રયત્નકરેછે. અંગતકારણોસરઅનેઘણીવારસોશિયલકેલેન્ડરનેકારણેઆવીમીટીંગો, હાજરીનીઅછતનેકારણે, મોકૂફરાખવીપડેછેકેરદપણકરવીપડેછે. જ્યારેજ્યારેઆવીમીટીંગોત્યારેકોઈનેકોઈસભ્યમિત્રનાઘરમાંગોઠવાયછે. યજમાનસભ્યપોતાનીઈચ્છામુજબએકવિષયપસંદકરેછે. (એવાવિષયનાથોડાનમુના: પ્રેમ, ઝવેરચંદમેઘાણી, દાંપત્ય, ગુજરાતીસાહિત્યમાંહાસ્યરસ) … હાજરરહેલામિત્રસભ્યોવિષયપરજાતેકંઇકમૌલિકલખ્યુંહોયતોવાંચે, અનેનહીંતોવિષયપરબીજાકોઈનુંલખેલુંવાંચ્યુંહોયતોરજુકરે. એવાવાંચનઅનેચર્ચાપછી, ખાણીપીણીકરી, એકરચનાત્મકપ્રવૃત્તિમાંસમયગાળવાનોઆનંદલુંટીસૌછુટાપડે. સાહિત્યવર્તુળનીબીજીરસપ્રદપ્રવૃત્તિનિમિત્તેપ્રખ્યાતકવિઓઅનેલેખકોનેઆમંત્રણઆપી, કંઇકઅંશેથોડામોટાપાયાપર, એમનોકાર્યક્રમગોઠવાયછે. લગભગદરવર્ષેભારતથીકોઈઅનેકોઈસાહિત્યવિભૂતિપધારતીહોયછેઅનેએનોલાભલેવાનોપ્રયત્નકરીએછીએ. ઉપરાંતઅમેરિકામાંવસતાસર્જકોનેપણઆમંત્રીએછીએ. સાહિત્યવર્તુળમાત્રસાતવર્ષથીઅસ્તિત્વધરાવેછે, પણદરમ્યાનજેજાણીતાસાહિત્યકારોનેડિટ્રોઇટનેઆંગણેઅમેલાવીશક્યાછીએએનીયાદીનોંધનીયછે: અમેરિકામાંવસતા: પન્નાનાયક, મધુરાય, કિશોરરાવળ, ડો. અશરફડબાવાલા, ડો. મધુમતીમહેતા, નંદિતાઠાકોર, ઇન્દ્રશાહ, અનેડો. બાબુસુથાર. … ભારતમાંવસતા: ડો. સુરેશદલાલ, ડો. રઈશમણીયાર, મુકેશજોશી, હિતેનઆનંદપરા, ઉત્પલભાયાણી, મહેશદવે, ડો. વિનોદજોશી, ડો. અનીલજોશી, શોભિતદેસાઈ, ડો. સુમનશાહ, ડો. ચીનુભાઈમોદીઅનેશ્રીમહેન્દ્રભાઈમેઘાણી. આવાકાર્યક્રમોમાં૬૦થી૧૨૫જેટલાપ્રેક્ષકોહાજરહોયછે. કોઈકમહાનુભાવોનોલાભતોબબ્બેવારમળ્યોછે. “સાહિત્યવર્તુળનાસભ્યોનેસંતોષછેકેસાવનાનાપાયાપરશરુકરેલીસાહિત્યરસનેમેટ્રોડિટ્રોઇટમાંપોષવાનીપ્રવૃત્તિહજીજળવાઈરહીછે. વર્ષેપણપ્રથાસાહિત્યવર્તુળજાળવીરાખેછે. મેમહિનાનીપહેલીતારીખેસમન્વયસંસ્થાનાસહયોગથી (અને miGujarat.com નાસહકારસાથે) સુરતનાબેજાણીતાકવિઓ, ડો. રઈશમણિયારઅનેડો. વિવેકટેલર,નાકાવ્યોઅનેગઝલોનોકાર્યક્રમરાખ્યોછે.

Leave a Reply